
Rolling Thunder
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Photo Covers, LoRA) or Creator (Voice Clone, Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
[Intro]
(હો... હો...)
ગાંડાની વણઝાર એનો ગણતાં નાવે પાર
[Verse]
શુકજી ગાંડા ધ્રુવજી ગાંડા
ગાંડા દૈત્યકુમારજી
નારદજી તો એવા ગાંડા
જેણે બાંધ્યા નહિ ઘરબાર
[Chorus]
ગાંડા હનુમાન ગાંડા વિભીષણ
ગાંડા શબરી નારજી
ગાંડા ગુહે પગ ધોઈને
પ્રભુને ઉતાર્યા ભવપાર
(ગાંડા... ગાંડા...)
[Verse]
ગોકુળ ગામની ગોપીઓ ગાંડી
ભૂલી ઘર વ્યવહારજી
બંસી નાદે ચાલી નીકળી
સૂતા મેલી ભરથાર
[Chorus]
ગાંડા હનુમાન ગાંડા વિભીષણ
ગાંડા શબરી નારજી
ગાંડા ગુહે પગ ધોઈને
પ્રભુને ઉતાર્યા ભવપાર
(ગાંડા... ગાંડા...)
[Bridge]
સુદામાના ગાંડપણે તો
વેઠ્યા ભૂખ અંગારજી
પાંચ પાંડવો એવા ગાંડા
જેણે છોડ્યા નહિ કિરતાર
[Chorus]
ગાંડા હનુમાન ગાંડા વિભીષણ
ગાંડા શબરી નારજી
ગાંડા ગુહે પગ ધોઈને
પ્રભુને ઉતાર્યા ભવપાર
(ગાંડા... ગાંડા...)
[Outro]
(હો... હો...)
ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડું
ગાંડા એ સાંભળનાર
(ગાંડા... ગાંડા...)