Back to home
પીઠડાઈની ભક્તિ
Indian Classical

પીઠડાઈની ભક્તિ

ketan pithadiyaketan pithadiya
0 likes1 plays4:52
Style: Traditional Gujarati Pithad Mataji Chalisa, Indian classical Raag Bihag, 6–8 minutes using long-form generation. Alternate female and male lead vocals, changing singer after each Doha or Chopai section. Medium steady tempo, peaceful devotional mood, clear Gujarati pronunciation and complete lyrics. Soft tanpura drone, gentle harmonium, light tabla and subtle bansuri. Traditional melodic phrasing based on Raag Bihag, short alaaps, minimal instrumental interludes and brief pauses between verses. Sing every supplied lyric exactly in the original order, from “આઈ શ્રી પીઠડાઈ નમઃ” to the final “જય જય શ્રી પીઠડ મા”. Do not skip, repeat, rewrite or truncate any verse. No garba rhythm, no loud drums, no pop or EDM, no long instrumental introduction. End with a gentle devotional cadence.
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

[Intro]

આઈ શ્રી પીઠડાઈ નમઃ

[દોહા – Female Voice, Slow and Devotional]

દુઃખ હરણી મા કુળદેવી કરણી કર ને સહાય

જાહલ જુગ મા તુ જોગણી પ્રગટ પીઠડ આઈ

[ચોપાઈ 1 – Male Voice]

અનેક રૂપે અવતરી, ભોમ ઉતારણ ભાર

આવી શક્તિ ઈશ્વરી, શ્રી આઈ પીઠડ મા

જગત જનેતા આપ છો, દયાળુ ને દાતાર

ભવસાગર થકી તરવા, પીઠડ એક આધાર

[ચોપાઈ 2 – Female Voice]

નવ ખંડોમાં ધજા ફરકે, દશે દિશાએ તારા નામ

ભક્તો તણી પ્રતિપાલ છે, તું શ્રી આઈ પીઠડ મા

પીઠડ ગામે પ્રથમ વાસ કર્યા, પ્રગટ્યા શક્તિ અવતાર

દર્શન દિધા રા'નવધણ ને, શ્રી આઈ પીઠડ મા

[ચોપાઈ 3 – Male Voice]

તું નેશ ધરાવાળી, દર્શનથી સુખ દેનાર

ટાળતી દુઃખ જો અનેકના, શ્રી આઈ પીઠડ મા

સોરઠ ભૂમિ સોહામણી, પીઠડ ગામે વાસ

મડદા તું ઉઠાડતી મા, શ્રી આઈ પીઠડ મા

[ચોપાઈ 4 – Female Voice]

પીઠડ તું ભાલાધારી માત, શ્રી આઈ પીઠડ મા

પરચા પૂર્યા તે ઘણા, થઈ જગતમાં વિખ્યાત

પીઠડ ગામે દીવા બળે, તારા મા પીઠડ મા

ભાલો તેજસ્વી હાથમાં, દિવ્ય જેનો ચમકાર

[ચોપાઈ 5 – Male Voice]

લાકડી ધારીણી પીઠડ કરતી પડકાર

પીઠડવાળી આઈ તું સહુને સુખ દેનાર

પાડા પર સવારી કરી પધારે પીઠડ માત

જે ભાવે જે જે ભજે તેને દરશન દે સાક્ષાત

[ચોપાઈ 6 – Female Voice]

ઘર ઘરમાં વાસ તારો, ભાલો કર્યું નિશાન

પીઠડ ગામે વાસ તારો, પરચા તારા મહાન

વાંઝીયા મેણું ટાળવા અવતરયા ચારણ ઘેર

કર્યા મા તે કુળ ઉદ્ધાર, શ્રી આઈ પીઠડ મા

[ચોપાઈ 7 – Male Voice]

જન્મયા સોયા બાટીને ઘેર, છ બહેનોની સંગાત

પીઠડ મા કેરી સહાયથી વરૂડી કરતી કાજે

પરચા કઈ જોવા મળ્યા, રા'નવધણ ને સાથ

પીઠડ કેરી સહાયથી જો દરિયો ઓળંગાય જાય

[ચોપાઈ 8 – Female Voice]

સ્મરે જે જે ભાવથી, કામ તેના સફળ થાય

દરશન દિધા રા'નવધણને, પીઠડ મા એ સાક્ષાત

ધન્ય બની ગયું જીવન, જગમાં થયો વિખ્યાત

બાળ વયની ઉમરે, પરચા પુરતી માત

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!