Back to home
છંદો અને સિંહ
Folk

છંદો અને સિંહ

Dilip RajpootaDilip Rajpoota
0 likes0 plays3:24
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

(હો... હો...)

એકલું રીંછ ફરવા નીકળ્યું

હાથમાં લીધી સોટી

સામે સિંહ રાણા મળ્યા રે

આફત આવી મોટી

ઝૂકી ઝૂકી સલામો ભરી

બોલ્યું મીઠા વેણ

મારે ઘેર પધારો રાણા

રાખો મારું કહેણ

હાડચામડાં બહુ ચૂંથ્યાં

ચાખો મધ મીઠું

નોતરું દેવા આજ ખોળું

મુખડું દીઠું

(મધ મીઠું, મધ મીઠું)

રીંછ જાય છે આગળ આગળ

પગ ધબધબ ધબકે

સિંહ જાય છે પાછળ પાછળ

જીભ લબલબ લબકે

ઘર આ મારું જમો સુખેથી

મધની લૂમેલૂમ

ખાવા જાતા રાણાજીએ

પાડી બૂમાબૂમ

હાડચામડાં બહુ ચૂંથ્યાં

ચાખો મધ મીઠું

નોતરું દેવા આજ ખોળું

મુખડું દીઠું

(મધ મીઠું, મધ મીઠું)

મધપૂડાનું વન હતું એ

માખોનો ના પાર

બટકું પૂડો ખાવા જાતાં

વળગી લારોલાર

આંખે મોઢે જીભે હોઠે

ડંખ ઘણેરા લાગ્યા

"ખાધો બાપ!" કરતાં ત્યાંથી

વનરાજા ભાગ્યા

(ભાગ્યા, ભાગ્યા)

એકલું રીંછ ફરવા નીકળ્યું

હાથમાં લીધી સોટી

સામે સિંહ રાણા મળ્યા રે

આફત ટાળી મોટી

(હો... હો... હો...)

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!