Back to home
Chandni Ghar Ki Dhun
Instrumental

Chandni Ghar Ki Dhun

himanshu pathakhimanshu pathak
0 likes1 plays4:15
Style: Traditional Gujarati Garba, Devotional Bhajan, Raag Bhairavi style, soulful female/male vocals, instrumentals like Harmonium, Tabla, Bansuri, and Manjira, slow and peaceful devotional mood
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

તુમ બિન કોની ઓથ છે મારે અંબે! તું સાચી મોરી ‘મા’

નોધારા આ બાલકડાનો સાચો સહારો તુંહિ ‘મા’.... તુમ

પાઠ ન જાણું, પૂજા ન જાણું, જાણું ન કાંઈ મોરી ‘મા’!

એક હું જાણું મૈં તુમ બાલક, અંબે! તું સાચી મોરી ‘મા’.... તુમ

ભાવધરીને નિશદીન ગાઉં, ગીત ભજન ગરબા

ચરણ કમલમાં રાખો નિરંતર, યાચું છું એવું મોરી ‘મા’.... તુમ

વ્રત, તપ, તીર્થ, ધ્યાન, ધરમ, ધૂન-સઘળું તુમેરી સેવા

એક તુંહિ ‘મા’, એક તુંહિ ‘મા’-રટણ સદા અંબા.... તુમ

તન,મન,ધન, આ જીવન અર્પણ આપ ચરણમાં ‘મા’

આત્મસમર્પણ, આત્મનિવેદન, કલાપી કરતો, ‘મા’!.... તુમ

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!