Back to home
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા
વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા
દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો
ભૂલો પડી ભવરણે ભટકું ભવાની
સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની
ભાસે ભયંકર વળી મનમાં ઉતાપો
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો
આ રંકને ઉગરવા નથી કોઇ આરો
જન્માંધ છું જનની હું ગ્રહું બાંહ તારો
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો
માં કર્મ જન્મ કથની કરતાં વિચારું
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું
કોને કહું કઠણ યોગ તણો બળાપો
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો
આડંબરે અતિ ઘણો મદથી બકેલો
દોષો થકી દુષિતના કરી માફ પાપો
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો
ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો
રે રે ભવાની બહુ ભુલ થઇ જે મારી
આ જિંદગી થઇ મને અતિસે અકારી
દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો
ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો
બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો
શક્તિ ન માપ ગણવા અગણિત માપો
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો
ખોટો ખરો ભગવતી પણ હું તમારો
જાડયાંધકાર દૂર કરી સદ્ બુદ્ધિ સ્થાપો
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો
શીખે સુણે રસીક છંદ જો એકચિત્તે
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો
શ્રી સદ્ગુરૂ ચરણમાં રહીને યજુ છું
રાત્રી દિને ભગવતી તુજને ભજું છું
સદ્ ભક્ત સેવક તણા પરિતાપ જાપો
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો
અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી
સંસારનાં સકળ રોગ સમુળ કાપો
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ભૂલો પડી ભવરણે ભટકું ભવાની સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની ભાસે ભયંકર વળી મનમાં ઉતાપો મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો આ રંકને ઉગરવા નથી કોઇ આરો જન્માંધ છું જનની હું ગ્રહું બાંહ તારો ના શું સુણો ભગવતી શિશુના વિલાપો મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો માં કર્મ જન્મ કથની કરતાં વિચારું આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું કોને કહું કઠણ યોગ તણો બળાપો મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો આડંબરે અતિ ઘણો મદથી બકેલો દોષો થકી દુષિતના કરી માફ પાપો મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો રે રે ભવાની બહુ ભુલ થઇ જે મારી આ જિંદગી થઇ મને અતિસે અકારી દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો શક્તિ ન માપ ગણવા અગણિત માપો મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો ખોટો ખરો ભગવતી પણ હું તમારો જાડયાંધકાર દૂર કરી સદ્ બુદ્ધિ સ્થાપો મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો શીખે સુણે રસીક છંદ જો એકચિત્તે તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો શ્રી સદ્ગુરૂ ચરણમાં રહીને યજુ છું રાત્રી દિને ભગવતી તુજને ભજું છું સદ્ ભક્ત સેવક તણા પરિતાપ જાપો મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી સંસારનાં સકળ રોગ સમુળ કાપો મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

Komal LudriyaKomal Ludriya
0 likes0 plays3:20
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

(ઓ...)

(હો...)

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા

દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો

મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

(મામ્ પાહિ...)

મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

(ભવ દુઃખ કાપો...)

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની

સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની

ભાસે ભયંકર વળી મનમાં ઉતાપો

મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

(મામ્ પાહિ...)

મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

(ભવ દુઃખ કાપો...)

આ રંકને ઉગરવા નથી કોઇ આરો

જન્માંધ છું જનની હું ગ્રહું બાંહ તારો

ના શું સુણો ભગવતી શિશુના વિલાપો

મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

(મામ્ પાહિ...)

મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

(ભવ દુઃખ કાપો...)

(મામ્ પાહિ...)

(ૐ ભગવતી...)

(ભવ દુઃખ કાપો...)

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!