Back to home
Mataji Na Garba Raas
Indian Percussion

Mataji Na Garba Raas

Dipu PatelDipu Patel
0 likes1 plays4:30
Style: Traditional Gujarati Mataji Garba, powerful energetic female lead singer, clear and crisp Gujarati pronunciation, joyful devotional expression, strong dhol rhythm, dholak, nagara, khanjari, manjira, hand claps and temple bells, gradual musical build-up, catchy traditional garba rhythm, lively group chorus supporting the female voice, authentic Gujarati Navratri atmosphere, dynamic vocal variations, powerful hook sections, festive village garba energy, devotional and celebratory mood, NOT Bollywood pop, NOT modern EDM, NOT qawwali, keep vocals prominent and every Gujarati word clearly audible.
Learn to sing thisKaraoke with live pitch — get a score on every lineSing →

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

પંખીડા તું ઉડી જાજે પાવાગઢ રે

પંખીડા તું ઉડી જાજે પાવાગઢ રે,

મહાકાળીને જઈને કહેજે ગરબે રમે રે,

પંખીડા.. ઓ પંખીડા..

આલ્યા ગામના સુથારી વીરા વહેલા આવો રે,

મારી મહાકાળીને કાજે રુડા બાજઠ લાવો રે,

સારા લાવો, સુંદર લાવો, વહેલા આવો રે,

મારી મહાકાળીને જઈને કહેજે ગરબે ધૂમે રે…

પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..

આલ્યા ગામના ધોરીડા વીરા વહેલા આવો રે,

મારી મહાકાળીને કાજે રુડી ચૂંદડી લાવો રે,

સારી લાવો, સુંદર લાવો, વહેલા આવો રે,

મારી મહાકાળીને જઈને કહેજે ગરબે ધૂમે રે…

પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..

આલ્યા ગામના મણિયારા વીરા વહેલા આવો રે,

મારી મહાકાળીને કાજે રુડો ચૂડલો લાવો રે,

સારો લાવો, સુંદર લાવો, વહેલા આવો રે,

મારી મહાકાળીને જઈને કહેજે ગરબે ધૂમે રે…

પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..

આલ્યા ગામના સોનીડા વીરા વહેલા આવો રે,

મારી મહાકાળીને કાજે રુડા ઝાંઝર લાવો રે,

સારા લાવો, સુંદર લાવો, વહેલા આવો રે,

મારી મહાકાળીને જઈને કહેજે ગરબે ધૂમે રે…

પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..

આલ્યા ગામના કુંભાર વીરા વહેલા આવો રે,

મારી મહાકાળીને કાજે રુડો ગરબો લાવો રે,

સારો લાવો, સુંદર લાવો, વહેલા આવો રે,

મારી મહાકાળીને જઈને કહેજે ગરબે ધૂમે રે…

પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!