Back to home
Echoes Between Us
Vocal

Echoes Between Us

Rajesh NareRajesh Nare
0 likes1 plays3:49
Style: female vocal, male vocal, Melodic

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

Romantic Gujarati wedding instrumental intro

તને જોઈને જાગી દિલમાં

ભવ ભવની પ્રીતડી (હે)

અમે પ્રીતડીએ બંધાઈને આપ્યા અમારા દલડા

મે જોયાતા પરણવાના સપના યે આજે પૂરા થયા (હે)

તને જોઈને જાગી દિલમાં ભવ ભવની પ્રીતડી (હે)

અમે પ્રીતડીએ બંધાઈને આપ્યા અમારા દલડા

પ્રીત અમારી જોઈ હસતા કુદરત હારી ગયો

ઓ ઓ .....

હો હો .....

Romantic Gujarati wedding music with flute, shehnai and soft rhythm

લાવજો તમે પરદેશથી મારા માટે સોના કેરા ચૂડલા (હે)

ચૂડલામાં તમે ચીતરાવજો મોરલા ને મોતી રે સજાવજો

તારી ચૂડલી પહેરી એના ખણકાર અમે જીન્દગી મા રગ પુરીશું

લાવીશ હુ પરદેશથી તારા માટે સોનાકેરા ચૂડલા

ચૂડલામાં મે રુડી નકશી રે પડાવશું અમે દેશું સાથ ભવનો

સાસરિયાની રીતુને અમે તમોને સમજાવશું

ઓ ઓ ઓ આ આ .....

હા હો હી હા હા .....

Emotional romantic Gujarati wedding instrumental interlude

મારી પ્રીતડીને ના કદી ઠુકરાવશો અમને ભરોસે પ્રીત બાંધી

અમે સુખ દુઃખની ઘડીમાં ના અમે પાછા પડશું

જોડણ છે છોડીને જાવું જાજું સપના મારા સાકાર થયા

તને જોઈને જાગી .....

તને જોઈને જાગી ..... — મુકડું

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!