Back to home
Raaga Dhyan
Indian Classical

Raaga Dhyan

s
sahid umarji
0 likes1 plays3:00
Style: indian classical, sitar, tabla, tanpura, raaga, meditative, traditional

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

ફૂલોથી પ્યાર છે મને કંટકથી પ્યાર છે

મારા ચમનમાં એટલે હરદમ બહાર છે

કારણ વિના તો એમના થંભે નહીં કદમ

શાયદ અમારા પ્યારનો આવ્યો મઝાર છે

બેસી રહીશું ક્યાં લગી હાથો પર હાથ દઈ

ચાલો ઊઠો હવે તો સમયની પુકાર છે

અંતિમ ઘડી છે તોયે આ ખુલ્લાં રહ્યાં નયન

તારા મિલનનો જાણે હજી ઈન્તેજાર છે

મારાં દુ:ખોની દોસ્તો, ચિંતા કરો નહીં

શ્રદ્ધા મને છે, મારોયે પરવરદિગાર છે

આવી અમારા આંગણે પાછા જશો નહીં

આવો, આ ઘર છે આપનું ને ખુલ્લાં જ દ્વાર છે

હસતો મને તો જોઈને સમજી નહીં શકો

કોના વિરહમાં ‘પ્રેમી’ હજી બેકરાર છે

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!