Back to home
Ashes Of Us
Acoustic

Ashes Of Us

s
sahid umarji
0 likes1 plays2:07
Style: Melancholic, male vocal, drums, guitar, sad, romantic

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

સુરાહી થઈ ગઈ ખાલી, હજી તો રાત બાકી છે,

મુહોબ્બતની હજી કંઈ કેટલી યે વાત બાકી છે

ભૂલી શક્યો ન હું ગમ ને, સુરાલય પી જવાથી પણ,

કોઈના ક્રૂર જખ્મોના હજી આઘાત બાકી છે

નવાજું છું કહી એને સિતમગર તે છતાં એ તો,

કહે છે કે સિતમની તો હજી શરૂઆત બાકી છે!

વ્યથાઓ ભૂલવા દિલની ન પૂછો શું નથી કર્યું,

તડપતા દિલ મહીં તો યે હજી તલસાટ બાકી છે

હમેશાં જિન્દગી સાથે રહ્યો છું ખેલતો હું તો,

હવે ‘પ્રેમી’ ફક્ત એક મોતની મુલાકાત બાકી છે

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!