Back to home
Warm Between Us
Soul

Warm Between Us

R
Rohitt L. Bhatiya
0 likes0 plays4:00
Style: soul, vocals, piano, bass, drums, 85 bpm, emotional, warm, heartfelt

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

જાગો જાગો ધર્મભક્તિ નંદન,

ઘનશ્યામ પ્રભુ પ્યારા રે, (૨)

ખગવિહંગ ગાયે હરિ ગુણગાન, (૨)

ધર્મ-સુત દુ..લારા રે... ટેક ૦૧

જોગી સાદ દે ભક્તિનાં લાલ,

પ્રેમવતી નાં પ્યારા રે; (૨)

તંદ્રા-મેલીને ઉઠો શ્રીહરિ, (૨)

થઈ ગૌ ધનની વેળા રે... ટેક ૦૨

તાજું દાતણ કરવા તે આપ્યું,

નીર શીતળ લઈ ઘેલાનું...; (૨)

મુખપ્રક્ષાલન કરી મનમોહન, (૨)

ન્હાવા પધાર્યા ઘનશ્યામજી..... ટેક ૦૩

નિત્યપૂજા કરી નારાયણમુનિ,

ભાવે ભોજન ગ્રહી રહ્યાં રે; (૨)

ભક્તજનોના મન હરવાને વ્હાલો, (૨)

વિચરે ઘરો-ઘર હરિ.... ટેક ૦૪

જોઈ નાથ ની નરતન લીલા,

દાસ "ભોલા" કરે વિનંતી; (૨)

આપજો આપનું અક્ષરધામ; (૨)

ભવપાર ઉતરવા શ્રીહરિ..... ટેક ૦૫

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!